ઓક્ટોબર 22, 2025 8:22 એ એમ (AM)

printer

સરકારે સાહસિક કાર્યો માટે સંરક્ષણ કર્મચારીઓને શૌર્ય પુરસ્કારો આપવા માટે જાહેરનામું બહાર પાડ્યું

સરકારે ઓપરેશન સિંદૂર સહિત વિવિધ કામગીરી દરમિયાન અદમ્ય હિંમત બદલ સંરક્ષણ કર્મચારીઓને શૌર્ય પુરસ્કાર પ્રશસ્તિપત્રો આપવા માટે એક જાહેરનામું બહાર પાડયુ છે. જાહેરનામામાં સમાવિષ્ટ પ્રશસ્તિપત્રો વાયુસેના અને સેનાના કર્મચારીઓ માટે છે.