મે 14, 2025 9:18 એ એમ (AM)

printer

સરકારે સત્તાવાર રીતે 23 સપ્ટેમ્બરને આયુર્વેદ દિવસ તરીકે જાહેર કર્યો

સરકારે સત્તાવાર રીતે 23 સપ્ટેમ્બરને આયુર્વેદ દિવસ તરીકે જાહેર કર્યો છે. અગાઉ તેની ઉજવણીમાં ફેરફાર કરીને આયુષ મંત્રાલયે રાજપત્રની સૂચના દ્વારા ફેરફાર કર્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, આયુર્વેદને વૈજ્ઞાનિક, પુરાવા આધારિત અને સર્વગ્રાહી દવા પ્રણાલી તરીકે પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવે છે