ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 20, 2024 7:45 પી એમ(PM)

printer

સરકારે સંસદના શિયાળુ સત્ર પહેલા આ મહિનાની 24મી તારીખે સર્વપક્ષની બેઠક બોલાવી

સરકારે સંસદના શિયાળુ સત્ર પહેલા આ મહિનાની 24મી તારીખે સર્વપક્ષની બેઠક બોલાવી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આ બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠકમાં સરકાર સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભાની કામગીરી કરવા માટે તમામ રાજકીય પક્ષનો સહયોગ માગશે.
સંસદનું શિયાળુ સત્ર આ મહિનાની 25 તારીખથી શરૂ થઈને 20 ડિસેમ્બર સુધી ચાલશે. જ્યારે 26 નવેમ્બરે સંવિધાન દિવસના ઉપલક્ષ્યમાં સંસદની કોઈ બેઠક નહીં યોજાય.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ