સરકારે સંસદના ચોમાસુ સત્ર અગાઉ રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક દરમિયાન સરકાર સંસદના બંને ગૃહોની કામગીરી સુચારૂ રીતે ચાલે તે સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષોનો સહયોગ માંગશે.
ચોમાસુ સત્ર આ મહિનાની 21મી તારીખથી 21મી ઓગષ્ટ સુધી યોજાશે. સત્ર દરમિયાન, ચર્ચા અને પસાર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા કરાશે.
Site Admin | જુલાઇ 16, 2025 2:10 પી એમ(PM)
સરકારે સંસદના ચોમાસુ સત્ર અગાઉ રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી