રાજ્યભરમાં હાલ સરકાર દ્વારા ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. સરકારે અત્યાર સુધી રાજ્યના 253 ખરીદ કેન્દ્ર પરથી 45 હજાર 790થી વધુ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરી છે. સરકારે 769 કરોડ રૂપિયાથી વધુની કિંમતની એક લાખ પાંચ હજાર મૅટ્રિક ટનથી વધુની મગફળી ખરીદી કરી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
Site Admin | નવેમ્બર 17, 2025 7:13 પી એમ(PM)
સરકારે રાજ્યભરમાંથી ખેડૂતો પાસેથી 769 કરોડ રૂપિયાથી વધુની એક લાખ પાંચ હજાર મૅટ્રિક ટનથી વધુની મગફળીની ખરીદી કરી