સરકારે કાપડ ઉદ્યોગ માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ –PLI યોજના હેઠળ નવી અરજીઓ રજૂ કરવાની અંતિમ તારીખ આગામી 31 માર્ચ સુધી લંબાવવાની જાહેરાત કરી છે.કાપડ મંત્રાલયે જણાવ્યું કે આ નિર્ણય ભારતના કાપડ ક્ષેત્રમાં વધતા રોકાણકારોના વિશ્વાસ પર ભાર મૂકે છે અને પાત્ર અરજદારોને વધારાનો સમય આપીને વ્યાપક ભાગીદારીને સરળ બનાવવાનો છે.મંત્રાલયે માહિતી આપી કે, ગયા વર્ષે ઓગસ્ટમાં એપ્લિકેશન પોર્ટલ ફરીથી ખોલવામાં આવ્યું, ત્યારથી ટેક્સટાઇલ કંપનીઓ દ્વારા દરખાસ્તો રજૂ કરાઇ હતી.
Site Admin | જાન્યુઆરી 3, 2026 9:33 એ એમ (AM)
સરકારે કાપડ ઉદ્યોગ માટે–PLI યોજના હેઠળ નવી અરજીઓ રજૂ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ સુધી લંબાવી