સરકારે કાચા કપાસની આયાત પર કરમુક્તિ આ વર્ષે 30 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.
નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું, આ નિર્ણય ભારતીય કાપડ ઉદ્યોગ માટે કપાસની ઉપલબ્ધતા વધારવાના હેતુસર કરાયો છે. આ પહેલા સરકારે કપાસની આયાત પર 19 ઑગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી કામચલાઉ કરમુક્તિ આપી હતી.
Site Admin | ઓગસ્ટ 28, 2025 2:06 પી એમ(PM)
સરકારે કાચા કપાસની આયાત પર કરમુક્તિ 31 ડિસેમ્બર સુધી વધારવાનો નિર્ણય કર્યો.
