સરકારે ઓછા મૂલ્યના BHIM-UPI વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે એક પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે.આ યોજનાનો અમલ અંદાજે 1,500 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયો અંગે ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આ યોજના નાના વેપારીઓને કોઈપણ વધારાના ખર્ચ વિના UPI સેવાઓનો લાભ લેવા સક્ષમ બનાવશે.
Site Admin | માર્ચ 20, 2025 9:00 એ એમ (AM)
સરકારે ઓછા મૂલ્યના BHIM-UPI વ્યવહારોને પ્રોત્સાહન આપવા એક પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી.