સરકારે આજે પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં વરસાદ અને ભૂસ્ખલનથી પ્રભાવિત લોકો માટે રાહત સામગ્રી મોકલી છે.
નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા, પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ રાજ્યમંત્રી ડૉ. સુકાંત મજુમદારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને ભાજપ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્યમાં સક્રિયપણે રોકાયેલા છે. તેમણે કહ્યું કે રાહત સામગ્રીમાં પૂરગ્રસ્ત ઘરો માટે બે હજાર 500 પોલીથીન શીટનો સમાવેશ થાય છે.
Site Admin | ઓક્ટોબર 14, 2025 2:10 પી એમ(PM)
સરકારે આજે પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં વરસાદ અને ભૂસ્ખલનથી પ્રભાવિત લોકો માટે રાહત સામગ્રી મોકલી.