માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ.મુરુગને આજે જણાવ્યું હતું કે, સરકારેઅત્યાર સુધીમાં 18 OTT પ્લેટફોર્મસામે પગલાં લીધાં છે. OTT પ્લેટફોર્મપર ડિજિટલ પાઈરેસી પર આજે રાજ્યસભામાં પૂરક જવાબ આપતા, શ્રી મુરુગને જણાવ્યું હતું કે, OTT સામગ્રીઓ પર દેખરેખ રાખવા માટેમાર્ગદર્શિકા પહેલાથી જ અમલમાં છે.તેમણે જણાવ્યું હતું કે OTT પ્લેટફોર્મમાંઉમરની યોગ્યતાને લગતા સામગ્રી પ્રમાણીકરણ પર સરકારનું કોઈ નિયંત્રણ નથી. મંત્રીએકહ્યું કે, વાલીઓના માર્ગદર્શન સાથે સામગ્રી વર્ગીકરણમાટે સ્વ-પ્રમાણપત્ર મૂકવામાં આવ્યું છે.
Site Admin | ઓગસ્ટ 2, 2024 8:05 પી એમ(PM) | માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ.મુરુગન
સરકારે અત્યાર સુધીમાં 18 OTT પ્લેટફોર્મ સામે પગલાં લીધાં છે :માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન
