સરકારે ગઈકાલે સ્પષ્ટતા કરી કે, ભારતમાં TIKTOK પરનો પ્રતિબંધ હટાવવા માટે કોઈ આદેશ બહાર પાડવામાં આવ્યો નથી. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, ભારતમાં TIKTOKનો પ્રતિબંધ દૂર કરવાનો દાવો કરતું કોઈપણ નિવેદન અથવા સમાચાર ખોટા અને ભ્રામક છે.આ સ્પષ્ટતા એવા અહેવાલો વચ્ચે આવી છે કે ભારતમાં લોકો TIKTOKની વેબસાઇટના હોમપેજને ઍક્સેસ કરી શકે છે.
Site Admin | ઓગસ્ટ 23, 2025 9:22 એ એમ (AM)
સરકારેસ્પષ્ટતા કરી કે, ભારતમાં TIKTOK પરનો પ્રતિબંધ હટાવવા માટે કોઈ આદેશ બહાર પાડવામાં આવ્યો નથી
