જુલાઇ 28, 2025 7:19 પી એમ(PM)

printer

સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીના નિર્ણયને રાજ્ય સરકારે રદ કર્યો

સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીના નિર્ણયને રાજ્ય સરકારે રદ કર્યો છે. અગાઉ શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ રહેલી ખાલી જગ્યા પર વચગાળાની વ્યવસ્થારૂપે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાનો નિર્ણય કરાયો હતો.