જાન્યુઆરી 13, 2026 7:50 પી એમ(PM)

printer

સરકારના હસ્તક્ષેપ બાદ, મુખ્ય ડિલિવરી એગ્રીગેટર્સ 10-મિનિટ ડિલિવરી સમય મર્યાદા હટાવવા સંમત થયા છે.

સરકારના હસ્તક્ષેપ બાદ, મુખ્ય ડિલિવરી એગ્રીગેટર્સ 10-મિનિટ ડિલિવરી સમય મર્યાદા હટાવવા સંમત થયા છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ડિલિવરી સમય અંગેની ચિંતાઓને દૂર કરવા માટે બ્લિંકિટ, ઝેપ્ટો, ઝોમેટો અને સ્વિગી સહિતની મોટી કંપનીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકનો ઉદ્દેશ્ય ગિગ કામદારો માટે વધુ સલામતી, સુરક્ષા અને સારી કાર્યકારી પરિસ્થિતિઓ સુનિશ્ચિત કરવાનો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠક બાદ, ઈ-કોમર્સ કંપની બ્લિંકિટે નિર્દેશનું પાલન કરીને તેના બ્રાન્ડિંગમાંથી 10-મિનિટ ડિલિવરી વચન દૂર કર્યું છે. આગામી દિવસોમાં અન્ય એગ્રીગેટર્સ પણ આ નિર્ણયને અનુસરે તેવી અપેક્ષા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.