માર્ચ 5, 2025 3:23 પી એમ(PM)

printer

સમાન નાગરિક સંહિતા અંગે રચાયેલી સમિતિના સભ્યોએ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મુલાકાત કરી.

સમાન નાગરિક સંહિતા અંગે રચાયેલી સમિતિના સભ્યોએ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મુલાકાત કરી હતી. રાજ્ય સરકારે આ કમિટીની રચના કર્યા બાદ પ્રથમ વાર કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, મુલાકાત પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.