સમગ્ર દેશમાં આજે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પ્રસંગે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરાઇ રહી છે. કેન્દ્ર સરકારે 15 નવેમ્બરને આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ હતું, જે વિવિધ મંત્રાલયો અને રાજ્યોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શનો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે ઉજવવામાં આવે છે જે આદિવાસી નાયકોના વારસાને જીવંત કરે છે.
Site Admin | નવેમ્બર 15, 2025 9:20 એ એમ (AM)
સમગ્ર દેશમાં આજે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પ્રસંગે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી