જાન્યુઆરી 8, 2025 2:51 પી એમ(PM)

printer

સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેરની સ્થિતિ યથાવત

સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેરની સ્થિતિ યથાવત છે. ભારતીય હવામાન વિભાગે આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ઠંડી ની આગાહી કરી છે. IMDએ જણાવ્યું કે, આગામી 3-4 દિવસ દરમિયાન ઉત્તર ભારતના ભાગોમાં સવાર અને રાત્રિના કલાકો દરમિયાન ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેશે