અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવના મુદ્દે શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચેના ઉગ્ર બોલાચાલી બાદ રાજ્યસભાને દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ દ્વારા આ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. શ્રી ધનખડે ગૃહને જાણ કરી હતી કે છેલ્લા ત્રીસ વર્ષમાં અધ્યક્ષ સામે અને તેમના કાર્યકાળ દરમિયાન કેટલી નોટિસો મળી તે અંગે ગૃહે વિચાર કરવો જોઈએ.
Site Admin | ડિસેમ્બર 13, 2024 7:45 પી એમ(PM)
સભાપતી સામેના અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે રાજ્યસભામાં હોબાળા બાદ કાર્યવાહી સ્થગિત
