સત્ર પહેલા આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાઈ. તેમાં ધારાસભ્યોને તેમના કામ અને જવાબદારી અંગે માર્ગદર્શન અને ગૃહમાં રજૂ થનારા પાંચ ખરડા અંગે માહિતી અપાઈ.
Site Admin | સપ્ટેમ્બર 8, 2025 3:34 પી એમ(PM)
સત્ર પહેલા આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાઈ.