ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 23, 2024 2:21 પી એમ(PM)

printer

સકારાત્મક મિશ્ર વૈશ્વિક સંકેતોવચ્ચે સ્થાનિક બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે કારોબાર કરી રહ્યાં છે

સકારાત્મક મિશ્ર વૈશ્વિક સંકેતોવચ્ચે સ્થાનિક બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે કારોબાર કરી રહ્યાં છે.. શેરબજારમાં આજે તેજી સાથે સેન્સેક્સ ખુલ્યો હતો..
પ્રારંભિક તબક્કે 600 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો હતો. BSE સેન્સેક્સ લગભગ 816 પોઈન્ટ સુધી વધ્યો હતો.. સવારે 78 હજાર 858 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે નિફ્ટી 242 પોઈન્ટ્સ વધીને 23 હજાર 850 પર ટ્રેડ કરી રહ્યો હતો..