સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ ગઈકાલે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે વિપક્ષ દ્વારા અપાયેલી નોટિસની ટીકા કરી હતી. આ નોટિસમાં વિપક્ષે શ્રી ધનખડ પર ગૃહમાં ભેદભાવપૂર્ણ કામ કરવાનો આક્ષેપ લગાવ્યો છે. નવી દિલ્હીમાં માધ્યમો સાથે વાત કરતા શ્રી રિજિજૂએ કહ્યું, કૉંગ્રેસ પક્ષ અને તેમના સહયોગીઓએ સભાપતિના નિર્દેશોનું પાલન ન કરી તેમના હોદ્દાનો અનાદર કર્યો છે.
Site Admin | ડિસેમ્બર 11, 2024 8:53 એ એમ (AM)
સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ ગઈકાલે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે વિપક્ષ દ્વારા અપાયેલી નોટિસની ટીકા કરી
