ડિસેમ્બર 19, 2025 9:22 એ એમ (AM)

printer

સંસદમાં વિકસિત ભારત જી રામ જી ખરડો પસાર

સંસદમાં “વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) માટે ગેરંટી:વિકસિત ભારત – જી રામ જી બિલ, 2025” પસાર કર્યું છે, આ બિલ “વિકસિત ભારત @2047” સાથે ગ્રામીણ વિકાસ માટે નવું માળખું ઊભું કરાશે. કાયદા હેઠળ, દરેક ગ્રામીણ પરિવારને દર નાણાકીય વર્ષમાં 125 દિવસના વેતન રોજગારની વૈધાનિક ગેરંટી આપવામાં આવશે, સ્વેચ્છાએ બિન કુશળતા ધરાવતા પુખ્ત સભ્યો કામ કરવા માટે તૈયાર હોય તેમણે રોજગારી મળશે.