સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી ચાલશે. સંસદીય બાબતોના પ્રધાન કિરેનરિજિજુએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે 26મીનવેમ્બરે સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં બંધારણને અનુસરવાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે.
Site Admin | નવેમ્બર 5, 2024 7:44 પી એમ(PM)
સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી ચાલશે.
