સંસદનું બજેટ સત્ર આ મહિનાની 28મી તારીખે શરૂ થશે અને 2જી એપ્રિલ સુધી ચાલશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે સત્રનો પહેલો તબક્કો 13 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. બીજો તબક્કો 9 માર્ચે શરૂ થશે. શ્રી રિજિજુએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બજેટ સત્ર માટે સંસદના બંને ગૃહો બોલાવવાની મંજૂરી આપી છે.
Site Admin | જાન્યુઆરી 10, 2026 8:38 એ એમ (AM)
સંસદનું બજેટ સત્ર આ મહિનાની 28મી તારીખે શરૂ થશે