સંસદના બજેટ સત્ર અગાઉ સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદનું બજેટ સત્ર આવતીકાલથી શરૂ થશે. શનિવારે, નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરશે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 9:35 એ એમ (AM)
સંસદના બજેટ સત્ર અગાઉ સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી
