જાન્યુઆરી 15, 2026 8:09 એ એમ (AM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતીમાં જયપુરમાં 78મી આર્મી ડે પરેડ

જયપુરમાં આજે 78મી આર્મી ડે પરેડમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પરેડમાં હાજરી આપશે.સેના હજારો દર્શકો સમક્ષ પોતાની શિસ્ત, તાકાત અને આધુનિક લશ્કરી ક્ષમતાઓનું પ્રદર્શન કરશે, આ કાર્યક્રમ સવારે 10 વાગ્યે શરૂ થશે.કાર્યક્રમ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષની ઉજવણીનું વિશેષ મહત્વ છે, પહેલીવાર આર્મી ડે પરેડ પરંપરાગત છાવણી વિસ્તારની બહાર યોજાઈ રહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.