સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, વિવિધ નીતિગત હસ્તક્ષેપો અને પાલન દ્વારા દેશના સંરક્ષણ ઉત્પાદન માળખાને સતત ઉદાર બનાવવામાં આવી રહ્યું છે, અને ભારતને વધુ વ્યવસાય-મૈત્રીપૂર્ણ બનાવવા માટે પદ્ધતિઓને સરળ બનાવવામાં આવી રહી છે.
આજે સિડનીમાં ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ ઉદ્યોગ વ્યાપાર ગોળમેજીને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે, ગયા નાણાકીય વર્ષમાં દેશનું સંરક્ષણ ઉત્પાદન એક લાખ 51 હજાર કરોડ રૂપિયાને સ્પર્શ્યું હતું, જે પાછલા વર્ષ કરતા 18 ટકા વધુ છે.
Site Admin | ઓક્ટોબર 10, 2025 1:46 પી એમ(PM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, દેશનું સંરક્ષણ ઉત્પાદન એક લાખ 51 હજાર કરોડ રૂપિયા થયું.