ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 1, 2025 7:45 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજથી બે દિવસ કચ્છની મુલાકાતે-સાંસ્કૃતિક કાર્યક્રમ, લશ્કરી કવાયત સહિતના કાર્યક્રમામાં ઉપસ્થિત રહેશે

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી બે દિવસ કચ્છની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન શ્રી સિંહ આજે સાંજે ભુજમાં લશ્કરી મથક ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આવતીકાલે શ્રી સિંહ લક્કીનાળા લશ્કરી મથક ખાતે મલ્ટિ એજન્સી સુરક્ષા કવાયત નિહાળશે સાથે જ શસ્ત્ર પૂજા કરશે. શ્રી સિંહના હસ્તે અહી વિવિધ નવીન સુવિધાનું લોકાર્પણ પણ કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.