જુલાઇ 22, 2025 7:54 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિહે કહ્યું, અપાચે હૅલિકૉપ્ટર્સથી દેશની સંરક્ષણ ક્ષમતાઓ વધુ મજબૂત થશે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, ભારતીય સેના માટે અપાચે હૅલિકૉપ્ટર્સના પહેલા જથ્થાના આગમનથી દેશની સંરક્ષણ ક્ષમતાઓ વધુ મજબૂત થશે. તેમણે કહ્યું, આ અદ્યતન હૅલિકૉપ્ટર સેના ઉડ્ડયન પાંખની, ખાસ કરીને પડકારજનક વિસ્તારોમાં કાર્યકારી ક્ષમતામાં વધારો કરશે. સંરક્ષણ મંત્રીએ કહ્યું, સશસ્ત્ર દળોના આધુનિકીકરણ માટે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવનારું આ ગૌરવપૂર્ણ ક્ષણ છે.