મે 5, 2025 9:30 એ એમ (AM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં તેમના જાપાની સમકક્ષ જનરલ નાકાતાની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં તેમના જાપાની સમકક્ષ જનરલ નાકાતાની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, બેઠક દરમિયાન બંને પક્ષો વર્તમાન પ્રાદેશિક અને આંતર-રાષ્ટ્રીય સુરક્ષા પરિસ્થિતિ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરશે.