સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં નેધરલેન્ડના સંરક્ષણ મંત્રી રુબેન બ્રેકેલમેન્સ સાથે મુલાકાત કરી.બંને નેતાઓએ સંરક્ષણ, સુરક્ષા, માહિતી આદાનપ્રદાન, હિંદ-પ્રશાંત મહાસાગર અને નવી ઉભરતી ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવાની ચર્ચા કરી. તેમણે બંને દેશો વચ્ચે કૌશલ્ય, ટેકનોલોજી અને જહાજ નિર્માણ, સાધનસામગ્રી અને અવકાશ ક્ષેત્રોમાં સહયોગની શક્યતાઓ પર પણ ચર્ચા કરી.
Site Admin | માર્ચ 19, 2025 8:54 એ એમ (AM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં નેધરલેન્ડના સંરક્ષણ મંત્રી રુબેન બ્રેકેલમેન્સ સાથે બેઠક કરી.