સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે ભારતીય સશસ્ત્ર દળોના સાહસ, બહાદુરી, મનોબળ અને બલિદાનને સલામ કરી હતી. તેમના સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે આ દિવસ ભારતીય સશસ્ત્ર દળોના સાહસ અને યોગદાનને યાદ કરવાનો દિવસ છે. તેમણે ભારતને સુરક્ષિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ તેમની પ્રશંસા કરી હતી.
Site Admin | ડિસેમ્બર 7, 2024 2:53 પી એમ(PM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે ભારતીય સશસ્ત્ર દળોના સાહસ, બહાદુરી, મનોબળ અને બલિદાનને સલામ કરી
