સંરક્ષણ મંત્રાલયે પહલગામ આતંકવાદી હુમલાના હુમલાખોરોની ઓળખ અને પૃષ્ઠભૂમિ અંગે કોઈ અહેવાલ બહાર પાડવાનો ઇનકાર કર્યો છે. મંત્રાલયનું આ નિવેદન સોશિયલ મીડિયા પર દેખાતા અહેવાલો પછી આવ્યું છે.મંત્રાલયે કહ્યું કે સશસ્ત્ર દળોના જનસંપર્ક કાર્યાલય અથવા કોઈપણ અધિકૃત પ્રવક્તા દ્વારા આવી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. મંત્રાલયે કહ્યું કે આ અહેવાલ એન્કાઉન્ટર પછી વિવિધ સ્ત્રોતોમાંથી મળેલી માહિતી પર આધારિત હોઈ શકે છે.
Site Admin | ઓગસ્ટ 5, 2025 7:36 એ એમ (AM)
સંરક્ષણ મંત્રાલયે પહલગામ આતંકવાદી હુમલાના હુમલાખોરોની ઓળખ અને પૃષ્ઠભૂમિ અંગે કોઈ અહેવાલ જાહેર કર્યો હોવાનો ઇન્કાર કર્યો
