ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 22, 2025 10:34 એ એમ (AM)

printer

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે બે દિવસની મુલાકાતે કેરળ પહોંચશે.

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે બે દિવસની મુલાકાતે કેરળ પહોંચશે. તેઓ આજે સાંજે માવેલીક્કારામાં વિદ્યાધિરાજ વિદ્યાપીઠમ સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કરશે. તેઓ અરણમુલામાં કવિ અને પર્યાવરણવાદી, સુગથકુમારીના નવતી ઉજવણીના સમાપન સમારોહનું પણ ઉદ્ઘાટન કરશે. તેઓ કોચીમાં નૌકાદળ મથકની પણ મુલાકાત લેશે અને આવતી કાલે કોચીથી વારાણસી જવા રવાના થશે.