ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આધુનિક યુદ્ધની બદલાતી પદ્ધતિઓ સાથે તાલમેલ જાળવી રાખવા માટે ઉચ્ચતમ ટેક્નોલોજી અપનાવવા પર ભાર મૂક્યો છે.

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આધુનિક યુદ્ધની બદલાતી પદ્ધતિઓ સાથે તાલમેલ જાળવી રાખવા માટે ઉચ્ચતમ ટેક્નોલોજી અપનાવવા પર ભાર મૂક્યો છે.
આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા સંરક્ષણમંત્રીએ કહ્યું કે દેશ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે.
(બાઈટ-રાજનાથ સિંહ)
શ્રી સિંહે કહ્યું કે દેશ હથિયારોની નિકાસ કરી રહ્યો છે જે તે એક સમયે આયાત કરતો હતો. તેમણે આનો શ્રેય જાહેર અને ખાનગી ક્ષેત્ર, શિક્ષણવિદો અને ઈનોવેટર્સના સંયુક્ત પ્રયાસોને આપ્યો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ