ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 25, 2024 2:09 પી એમ(PM) | સંતોષ ટ્રોફી ફૂટબોલ

printer

સંતોષ ટ્રોફી ફૂટબોલની ક્વાર્ટર ફાઈનલમાં પશ્ચિમ બંગાળનો મુકાબલો ઓડિશા જ્યારે દિલ્હીનો મુકાબલો મણિપુર સાથે થશે

ફૂટબોલમાં,ઓડિશા અને દિલ્હીએ ડેક્કન એરેના ખાતે સંતોષ ટ્રોફી 2024-25 માટે 78મી સિનિયર મેન્સ નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં છેલ્લી બે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.આવતીકાલે પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં ઓડિશાનો મુકાબલો ગ્રુપ Aના વિજેતા પશ્ચિમ બંગાળ સાથે થશે.જ્યારે દિલ્હીનો મુકાબલો મણિપુર સામે થશે.ઉલ્લેખનીય છે કે, મેઘાલય આઠ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે અને શુક્રવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન સર્વિસીસ સામે ટકરાશે.જ્યારે, 2021-22ની ચેમ્પિયન કેરળ જમ્મુ અને કાશ્મીર સાથે ટકરાશે.કેરળ ટુર્નામેન્ટમાં અજેય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ