ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 15, 2024 2:37 પી એમ(PM)

printer

શ્રીલંકાના હવામાન વિભાગે વાતાવરણમાં સુધારો થવાની આશા વ્યક્ત કરી

શ્રીલંકાના હવામાન વિભાગે વાતાવરણમાં સુધારો થવાની આશા વ્યક્ત કરી છે. વિભાગે જણાવ્યું કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પરનું ઓછું દબાણ ગઇકાલે સ્થિર રહ્યું હતું અને તે ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
આજે સવારે દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ઓછું દબાણ બનતા પશ્ચિમ અને ઉત્તરના પ્રાંતો સહિત અનેક ટાપુના વિવિધ ભાગોમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. જો કે હાલ પૂરની સ્થિતિ કાબુમાં છે, પરંતુ પૂરના કારણે પાણીજન્ય સંબંધિત રોગોની ચિંતા વધી રહી છે.