શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિતા હેરાથે હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડિયન ઓશનરિમ એસોસિએશન (IORA)ના મહત્વ પર પ્રકાશ પાડ્યો છે.તેમના માલદીવના સમકક્ષ અબ્દુલ્લા ખલીલ સાથે મીડિયાને સંબોધતા, શ્રી હેરાથે પ્રાદેશિક સહયોગમાં શ્રીલંકાને દ્વીપસમૂહ રાજ્યના સમર્થનની પ્રશંસા કરી.. શ્રી ખલીલ આજે પછીશ્રીલંકાના નેતૃત્વને પણ મળવાના છે. માલદીવના મંત્રી શ્રીલંકાના ત્રણ દિવસના સત્તાવાર પ્રવાસ પર છે. શ્રીલંકા IORAનું અધ્યક્ષ પદ સંભાળે છે જ્યારે ભારત આ વર્ષના અંતમાં અધ્યક્ષપદ સંભાળશે.
Site Admin | ફેબ્રુવારી 19, 2025 7:12 પી એમ(PM)
શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિતા હેરાથે હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડિયન ઓશનરિમ એસોસિએશન (IORA)ના મહત્વ પર પ્રકાશ પાડ્યો છે