શ્રીલંકાના પ્રધાનમંત્રી હરિની અમરાસૂર્યા આજે બે દિવસની સત્તાવારમુલાકાત માટે ભારત આવશે, પદ સંભાળ્યા બાદતેમની આ પહેલો ભારત પ્રવાસ હશે. યાશ્રીમતી અમરાસૂર્યા, જે 18 ઓક્ટોબર સુધી ભારતમાં રહેશે, તેઓ મુખ્ય દ્વિપક્ષીય મુદ્દાઓ અને બહુવિધ ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવવાનામાર્ગો પર ચર્ચા કરવા માટે વરિષ્ઠ રાજકીય નેતાઓને મળશે.
Site Admin | ઓક્ટોબર 16, 2025 8:08 એ એમ (AM)
શ્રીલંકાના પ્રધાનમંત્રી હરિની અમરાસૂર્યા આજે બે દિવસની સત્તાવાર મુલાકાત માટે ભારત આવશે