શ્રીનગરના પ્રતિષ્ઠિત દાલ લેક ખાતે આજે સાંજે ત્રણ દિવસીય “ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ”નું સમાપન થયું.
પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં મધ્યપ્રદેશે 10 સુવર્ણ ચંદ્રક સહિત 18 ચંદ્રક જીતીને ટોચનું સ્થાન મેળવ્યું.
મધ્યપ્રદેશ, જેણે ગઈકાલે કાયકિંગ અને કેનોઇંગમાં ચારેય ગોલ્ડ મેડલ જીત્યા હતા, આજે અંતિમ દિવસે વધુ છ ગોલ્ડ મેડલ જીત્યા.
Site Admin | ઓગસ્ટ 23, 2025 7:29 પી એમ(PM)
શ્રીનગર ખાતે ત્રણ દિવસીય “ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ”નું સમાપન થયું.
