શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કર્મચારી નોંધણી યોજના 2025 શરૂ કરી. શ્રી માંડવિયાએ નવી દિલ્હીમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના 73મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આ યોજના શરૂ કરી.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ યોજના સ્વૈચ્છિક પાલનને પ્રોત્સાહન આપવા અને તમામ પાત્ર કર્મચારીઓને સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે. આ યોજના આજથી 30 એપ્રિલ 2026 સુધી છ મહિના માટે ખુલ્લી રહેશે.
Site Admin | નવેમ્બર 2, 2025 8:41 એ એમ (AM)
શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કર્મચારી નોંધણી યોજના 2025 શરૂ કરી