ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 20, 2025 7:29 પી એમ(PM)

printer

શૈક્ષણિક વર્ષ 2025-26 માટે RTE (શિક્ષણના અધિકાર) હેઠળ પાટણ જિલ્લામાં 6 લાખ રૂપિયાની આવક મર્યાદા સાથે 1 હજાર 828 અરજીઓ મંજૂર થઈ છે.

શૈક્ષણિક વર્ષ 2025-26 માટે RTE (શિક્ષણના અધિકાર) હેઠળ પાટણ જિલ્લામાં 6 લાખ રૂપિયાની આવક મર્યાદા સાથે 1 હજાર 828 અરજીઓ મંજૂર થઈ છે,
પહેલા ધોરણમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. અત્યાર સુધી 1 હજાર 19 બેઠકો માટે 2 હજાર 554 ફોર્મ ઓનલાઈન ભરવામાં આવ્યા છે. 105 અરજીઓ રદ થઈ છે સરકારે RTE પ્રવેશ માટે આવક મર્યાદામાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે.
અગાઉ ગ્રામ્ય વિસ્તાર માટે 1 લાખ 20 હજાર રૂપિયા અને શહેરી વિસ્તારમાં 1 લાખ 50 હજાર રૂપિયાની મર્યાદા હતી, જે હવે વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.