સ્થાનિક શેરબજાર સૂચકાંક આજે સપ્તાહના પ્રથમ દિવસે નકારાત્મક ખુલ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટી સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યા હતા. પ્રથમ ત્રિમાસિક ગાળાના નબળા નાણાકીય પરિણામ અને વૈશ્વિક વેપાર જકાત અંગે ચિંતાને પગલે શેરબજારમાં નરમાઇ જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ 247 પોઇન્ટ ઘટીને 82 હજાર 253 અને એનએસઇ નિફ્ટી-ફિફ્ટી 68 પોઇન્ટ ઘટીને 25 હજાર 82 પર બંધ રહ્યો હતો.
Site Admin | જુલાઇ 14, 2025 7:37 પી એમ(PM)
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યા
 
		 
									 
									 
									 
									 
									