નવેમ્બર 1, 2024 7:30 પી એમ(PM)

printer

શેરબજારમાં મૂહુર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સમાં 300 થી વધુ અને નિફ્ટી-50માં 94 પોઈન્ટનો વધારો

આજે મુંબઇ શેરબજાર-BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE ખાતે નવા સંવંત 2081 માટેનાં મૂહુર્તનાં સોદાનો તેજી સાથે પ્રારંભ થયો હતો. છેલ્લાં અહેવાલ પ્રમાણે બીએસઇ સેન્સેક્સ 335 પોઇન્ટ વધીને 79 હજાર 724 થયો હતો, જ્યારે નિફ્ટી 94 પોઇન્ટ વધીને 24 હજાર 299 થયો હતો.
વિદાય લઈ રહેલા સંવત 2080માં સેન્સેક્સ અને નિફ્ટીએ 22થી 25 ટકાનું વળતર આપ્યું હતું. મિડીયાને બાદ કરતાં વર્ષ દરમિયાન તમામ સેક્ટરોએ 14થી 75 ટકાનું સકારાત્મક વળતર આપ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.