શેરબજારના સ્થાનિક સૂચકાંકોમાં આજે દોઢ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. નિફ્ટીએ ઓક્ટોબર, 2024 પછી પ્રથમ વાર 25 હજારની સપાટી વટાવી છે. 30 શેરોનો બીએસઇ સેન્સેક્સ 1200 પોઇન્ટ અથવા 1.48 ટકા વધીને 82 હજાર 531એ બંધ રહ્યો હતો.
Site Admin | મે 15, 2025 7:30 પી એમ(PM)
શેરબજારના સ્થાનિક સૂચકાંકોમાં આજે દોઢ ટકા સુધીનો ઉછાળો નોંધાયો