શૂટિંગમાં ભૂતપૂર્વ એશિયન ચેમ્પિયન એશા સિંહે ગઈકાલે ઇજિપ્તમાં ISSF વિશ્વઆ ચેમ્પિયનશિપ રાઇફલ અને પિસ્તોલમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. આ તેનો પ્રથમ વ્યક્તિગત સિનિયર વિશ્વ ચેમ્પિયનશિપ મેડલ છે.દક્ષિણ કોરિયાની વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન યાંગ જિને સુવર્ણ ચંદ્રક જીત્યો, જ્યારે ચીનની યાઓ કિઆનક્સુને રજતચંદ્રક જીત્યો.ભારત ત્રણ સુવર્ણ, પાંચ રજત અને ચાર કાંસ્ય ચંદ્રક સાથે મેડલ ટેલીમાં ત્રીજા ક્રમે છે. ચીન પ્રથમ ક્રમે છે અને દક્ષિણ કોરિયા બીજા ક્રમે છે.
Site Admin | નવેમ્બર 15, 2025 9:25 એ એમ (AM)
શૂટિંગમાં એશા સિંહે ISSF 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો