માર્ચ 3, 2025 7:21 પી એમ(PM)

printer

શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને  ગાંધીનગર ખાતે  ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન- IITEનો  સાતમો પદવીદાન સમારોહ યોજાયો હતો

શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને  ગાંધીનગર ખાતે  ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન- IITEનો  સાતમો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે શ્રી પાનસેરીયાએ જણાવ્યું હતું કે, વિકસિત ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા ખૂબ જ અગત્યની છે.ત્યારે શિક્ષકોએ એવા બાળકોનું ઘડતર કરવાનું છે જેઓ ભવિષ્યમાં દેશના વિકાસમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે. પદવીદાન સમરોહમાં IITEના 3 હજાર 10 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.