શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ અમદાવાદની ખાનગી શાળામાં થયેલી વિદ્યાર્થીની હત્યાની ઘટનાને વખોડી કાઢી છે. ગાંધીનગરમાં આ અંગે પ્રતિક્રિયા આપતાં, શ્રી પાનશેરીયાએ વિકૃત માનસિકતા ધરાવતા વિદ્યાર્થીઓ પર નજર રાખવા શાળાઓને સૂચન કર્યું હતું.
Site Admin | ઓગસ્ટ 20, 2025 3:09 પી એમ(PM)
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ અમદાવાદની ખાનગી શાળામાં થયેલી વિદ્યાર્થીની હત્યાની ઘટનાને વખોડી કાઢી