જાન્યુઆરી 6, 2026 9:03 એ એમ (AM)

printer

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે કન્નડ, તેલુગુ, મલયાલમ અને ઓડિયા ભાષામાં ૪૧ સાહિત્યિક કૃતિઓનું વિમોચન કરશે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે નવી દિલ્હીમાં કન્નડ, તેલુગુ, મલયાલમ અને ઓડિયા ભાષામાં સેન્ટર્સ ઓફ એક્સેલન્સ દ્વારા વિકસિત 41 સાહિત્યિક કૃતિઓનું વિમોચન કરશે. આ કૃતિઓ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન લેંગ્વેજીસ હેઠળ વિકસાવવામાં આવી છે. આ કાર્યક્રમમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ તમિલ દ્વારા પ્રકાશિત 13 પુસ્તકો તેમજ તિરુક્કુરલની 45-એપિસોડની સાંકેતિક ભાષા અર્થઘટન શ્રેણીનું વિમોચન પણ કરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.