ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 21, 2024 7:53 પી એમ(PM)

printer

શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ હેક કરી છેતરપીંડી આચરતા આરોપીને ઝડપી લેવાયો છે

શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ હેક કરી છેતરપીંડી આચરતા આરોપીને ઝડપી લેવાયો છે.રાજ્ય સાયબર સેલની ટીમે મધ્યપ્રદેશના આ આરોપીની ધરપકડ કરી હતી.
આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોની ૧૦૦થી વધુ યુવતીઓ સાથે છેતરપિંડી આચરી હોવાનું તેણે કબૂલ્યુ હતું. આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી આ ગેંગના તેના અન્ય સૂત્રધારોને પકડવા સાયબર ક્રાઇમ સેલે  તજવીજ હાથ ધરી છે. સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના એસ.પી. ધર્મેન્દ્ર શર્માએ આવા સાયબર છેતરપીંડી કરનારા તત્વોથી સાવચેત રહેવા લોકોને અપીલ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.