ભક્તિ અને આરાધનાના પાવન પર્વ શારદીય નવરાત્રિના ત્રીજા દિવસે માઁ દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા-અર્ચના કરાય છે. નવરાત્રિ નિમિત્તે રાજ્યભરના ધાર્મિક સ્થાનોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. સાથે જ ભક્તો પણ ગરબે ઝૂમીને માતાજીની આરાધનામાં મગ્ન બન્યાં છે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2025 3:04 પી એમ(PM)
શારદીય નવરાત્રિના ત્રીજા દિવસે માઁ દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા-અર્ચના…